પ્રાથમિક શિક્ષા વગર પરેશાન માતા-પિતા
ભારતીયૌને સુયોગ્ય નાગરિક બનાવવા માટે શિક્ષા પ્રદાન કરતાં શિક્ષક !

આાજના વિધાર્થીઓ ભણવામાં ખુબ જ કમજોર હોવાથી અડધેથી જ ભણવાનું છોડી દે છે. અને જે સારા માકેસ અને ડિગ્રી લઈને આગળ વધે છે તે નિદયાથોઓને પણ યોગ્ય નોકરી મળવાની કોઈ તક નથી.

મૂળભૂત ભણતર વગર બધું નકામું છે. જેનો પાયો કાયો હોય તે મકાન ક્યારેય ટકી સડતું નથી. કેટલીય ઊંચી ઈમારત બનાવી લે પણ તે કંઈ કામની નથી.
શિક્ષાની મૂળ ભાષા
ભાષાના મૂળ અક્ષરમાલા અથવા સ્વર તેમજ વ્યંજન.
અક્ષર વિના ભાષા નહીં.

બાળકો પાઠશાળામાં પ્રવેશ કરે તે પહેલાં ખે-ત્રણ વર્ષ પહેલાં જ શિશુઓને મૂળભૂત જ્ઞાન આપવું ખુબ જરૂરી છે.

લખતાં લખતાં વાંચવું અને વાંચતા વાંચતા લખવા માટે, શુધ્ધ અક્ષરો શીખવા માટે, પરિપૂર્ણ કરવા માટે ખાંચા વાળા અક્ષરોથી યુક્ત પ્રાંતીય, જાતીય, અંતજોંતીય ભાષાઓનાં અલગ અલગ સેટ્સ બનાવવામાં આવ્યા છે.

આ સેટ્સ જૂના સેટ્સથી અલગ છે.
પરિશ્રમ કરવાથી જ કોઈપણ વ્યક્તિ સફળ બની શકે છે. આભ એેક ખે પેજનાં ત્રણ સેટ છે. પહેલો વિભાગ બરાખર શિખ્યા પછી જ બીજા વિભાગમાં પ્રવેશ કરવાનો રહેશે બીજા વિભાગમાં ગુજરાતી, હિન્દી અને ગુણતાલિકાઓથી બનાવેલ એેક ખે પેજના ત્રણ સેટ છે. આ લિભાગમાં પરિપૂર્ણતા હસિલ કરવા માટે આ ચોપડી વાંચી તેમજ લખી સકાય છે.
આપણને બધાને બબર છે કે અલગ અલગ સાઘન થી જ પટિપૂણેતા પામી શકાય છે. બાળકોના મગજમાં જ્ઞાનનો વધારો થાય છે.

કમ્પ્યૂટર તેના હાડેડિસ્કમાં જે પણ પરિભાષા હોય તે પોતાનામાં રાખીને ખુબ સરસ રીતે છપાવીને બહાર મોકલે છે. લખવા બાંચવાથી બાળકોનું મૂળભૂત મનોબળ મજબૂત થા૫ છે.

શિક્ષકે બાળકોને લખતાં લખતાં વાંચવુ અને વાંચતા વાંચતા લખવું સે પદ્ધતિ શીખવાડીને તેમને મગજમાં બેસાડવાનું કાર્ય કરવાનું છે.
સ્લેટમાં લખવા માટે વધારે સમયની જરૂ૨ રહે છે. ચૉક ટૂટી જાય છે અને તેને સાફ પણ કરવુ પડે છે. સ્લેટના ઉપયોગથી સમયનો દુરુપયોગ થાય છે. પણ એક સારી વાત એ છે કે કાગળનો ખર્ચ બચી જાય છે કાગળ માટે ઝાડનું કાપવાનું અમુક અંશે ઓછું કરી શકાય છે.
અક્ષરોનું મૂળભૂત જ્ઞાન હોય તો કોઈપણ ચોપડી વાંચી સકવાને સમર્થ બની શકાય છે.

ભણવા માટે ઉપરની ત્રણ ભાષાઓમાં પ્રાથમિક વિષય ને લગતી ચોપડીઓ જેમકે, “મૂળભૂત પુસ્તક, ખુનિયાદી કિતાબ, ફાઉન્ડેશનબુક” ના નામથી એક છાપવામાં આવી છે. બીજી એક ચોપડી પ્રેકડીસ કરવા માટે પેન્સિલનો ઉપયોગ કરીને લખવIની બનાવવામાં આવી છે. ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ આ યોપડીનું નામ કોપી રાઈટિંગ ખુક છે જે છ સેંટ્રલ અને ત્રણ વિભાગ કરીને કમાનુસાર એક વિભાગમાં બનાવવામાં આવ્યો છે. જેથી કરીને બાળકોને કોઈ પણ ભાષા શીખવવામાં અનુકૂળતા ૨હે.

પહેલાં વિભાગમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાઓ આજકાલના મા-ખાપ મૂળભૂત ભણતર વગર થાકી ગયા છે. ભવિષ્યમાં ભારતીય નાગરિકોને ભણાવવાવાળા શિક્ષકોએ આ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

હવે ત્રીજા વિભાગમાં પ્રવેશ કરીને પુનાદિપુસ્તકમ, બુનિરયાદી કિતાબ, પાવઉન્ડેશન બુક ભણાવતા રહીને ત્રણ ભાષાઓથી યુક્ત કોપી રાઇટિંગ યોપડી માં પેન્સિતથી લખવા માટે અક્ષરાભ્યાસ વિભાગ ની ચોપડીઓ મોકલાવશે.

એક એક ભાષા અલગ અલગ શીખવવા અથવા શીખવાવાળાઓ માટે.
1. ગુખરાતિ ‘અ’ થી ‘જ્ઞ’ સુધી બે અને ગુણ- ગુણતાલિકાઓથી મળેલા ત્રણ સેટ્સ.
2. હિન્દીમાં ‘अ’ સે ‘ज्ञ’ બાટહખીડી સુધી બે અને ગુણ-ગુણતાલિકાઓથી મળેલા ત્રણ લેટ્સ.
3. આંગ્રેજીમાં એક અને ગુણ- ગુણતાલિકાઓથી બનેલો એક સેટ.
4. વાંચવા માટે લખવા માટે ‘ફાઉન્ડેશનબુક’ અને ‘અને કોપી રાઈટિગ’ મળી ને ચાર થેલામાં પહોંચાડવામાં આવશે.
‘અક્ષરાભ્યાસ’ થી કેવળ બાળકો જ નહીં અભણ લોકો પણ ઘણું બધું શીખી શકે છે.

PARENTS WORRIED OF FOUNDATION LESS EDUCATION
TEACHERS NURTURING FUTURE CITIZENS OF INDIA...

Majority of the students are lagging behind in reading and writing, dropping out in the middle and the continuing are obtaining marks and degrees, lacking quality of employability.

What is the use of constructing a building without a Foundation?
Language is the base of Education. Alphabet is the base of Language without letters of Alphabet, there is no language within two to three years of joining the school proper Foundation should be laid in the children
in reading and writing of letters of Alphabets perfectly.

To lay proper foundation in reading and writing  letters of alphabets, we have prepared slates with letters in grooves in Regional, National, and International Languages and Multiplication tables.

They are different from the present slates. We all know that Practice makes perfect. Letters in the grooves of slates can be traced with pencil by the children by reading and writing, writing and reading hundreds and thousands of times gets stored in their brains, the hand gets habituated to write speedily In computer, language letters enter the hard disc and the printer prints speedily. Teachers have to do supervision only Precious time of writing letters with chalk by the teachers on each slate of the children is saved.

It is unbreakable, non-soaking, and durable less expensive, and paperless. No felling of trees for paper. When the foundation is laid in reading and writing letters of Alphabets, one can read books and write without mistakes.

After learning to read and write the letters perfectly, A book to read by the name “Mulabhuta Pustaka, Bunyadikitab, Foundation book” in 3 languages Gujarati, Hindi, and English with basic worldly knowledge and a Copy Writing Book in 3 languages to practice writing on paper with pencil, with six(6) slates with letters in grooves, “Aksharabhyas” Kit is unveiled.

Not to get confused, this kit contains three parts in three bags separately with guidelines, to introduce them to the children one after the other, only after they learn each of them perfectly.

The first Part contains 3 slates with 1 and 2 pages of letters in grooves in Gujarati, Hindi, and English; Second Part contains 3 slates out of which 2 slates with 3 & 4 pages in Gujarati and Hindi and one slate of Multiplication Tables with 1 & 2 pages and the Third Part contains “Mulabhuta Pustaka, Bunyadikitab, Foundation book” and a Copy Writing Book to practice on paper with pencil, both in three languages, making the children self-confident with perfection in reading and writing of languages, who excel in future without worry to the parents.

For those who want to learn or teach each language exclusively

  1.  3 slates-2 slates from "અ" to "જ્ઞ" in Gujarati and one slate of tables.
  2.  3 slates- 2 slates from "अ" to  "क्ष" barahkhadi in Hindi and one slate of Tables.
  3.  2 slates- 1 slate of English and one slate of Tables.
  4.  2 books- “Foundation book” for reading and a “Copy Writing book”; are provided in 4 bags separately.

Uneducated elders also can learn easily with “Aksharabhyas”.

Gujarati Alphabet Slates Page 1, 2, 3 & 4 pages with total letters in grooves to learn by tracing with pencil by reading and writing for a foundation in age 3 to 6 years children’s. The Slates are with letters in grooves for practice by the children of 3 years and above for tracing with pencil hundreds of times by reading and writing, writing and reading, habituating the hand to write, mouth to pronounce entering brain at early childhood. The slate is unbreakable, non-soaking, eco-friendly, cost-effective, easy to handle by the children weighting 280 grams only with dimensions of 27cms X 30cms X 0.5mm thickness, usable for generations.

Gujarati Aksharabhyas Kit

Gujarati Hindi English Aksharabhyas Kit with 2 Gujarati Alphabet slates, 2 Hindi Alphabet slates, English Alphabet slate & Multiplication tables slate with total letters in grooves (Patent No.318141) to learn by tracing with pencil by reading and writing for a foundation in age 3 to 6 years children’s & 3 in one Foundation book to read & learn a Copy Writing Book for practice on paper with 3 bags, 3 Languages Direction charts in it. The Slates are with letters in grooves for practice by the children of 3 years and above for tracing with pencil hundreds of times by reading and writing, writing and reading, habituating the hand to write, mouth to pronounce entering brain at early childhood. The slate is unbreakable, non-soaking, eco-friendly, cost-effective, easy to handle by the children weighting 280 grams only with dimensions of 27cms X 30cms X 0.5mm thickness, usable for generations; Foundation book to read and learn 3 languages simultaneously of state-specific language Gujarati, National Language Hindi, International language English inclusive of introductory maths to read, learn and practice which opens windows to the known and unknown world of knowledge around them answering their inquisitive minds laying foundation for excellence in the path of their future education. It consists of basics, words, equal and opposite words, small sentences, names of plants, flowers, seeds, vehicles, dwellings, animals, body parts, computer parts, small stories, folk songs, and many more living, non-living matters in the world, names of great personalities, proverbs, poems, names of the countries on the earth and pages for exercises using pencil and rubber by the children and Copywriting Book for practice alphabets in 3 languages thorough practice. They are available separately or within the GUJARATI AKSHARABHYAS KIT.